ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં રાજપુર પાટિયા ખાતે 37 માણસા વિધાનસભાના ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ સાહેબના નવીન કાર્યાલય નું આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ, જે કાર્યાલયને શ્યામ રથ નામ આપવામાં આવ્યું છે, આ સમગ્ર કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ધારાસભ્ય તથા રાજકીય અને સામિદિક આગેવાનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર તાલુકાના લોકો જોડાયા હતા.
દરેક છેવાડાના માણસને પણ આ ઓફીસનો લાભ મળી રહે એ રીતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે
કાર્યક્રમની સંપૂર્ણ વિગત માન્ય ધારાસભ્યશ્રી જયેશ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Inaugration Ceremony Shyam Rath New MLA Office of Shri J S Patel MLA Mansa
inaugration Ceremony, Shyam Rath, Mla, Mansa, Vidhansabha, Dharasabhya, J S Patel,