ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા સ્ટેટ ગામ ખાતે જગભાના માઢમાં શ્રી જોગણી માતાજી નું સુંદર મંદિર આવેલું છે, જેનો જીરણોદ્ધાર કરીને અહીંયા સુંદર ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞ પૂજન અને માતાજીની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા તથા યજ્ઞ પૂર્ણાહુતિ યોજાઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ભુપતસિંહ ચાવડા, શ્રી કુંપાવત સિંહ ચાવડા તથા શ્રી આકાશભાઈ જાની દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jogani Mataji Pran Pratishtha Mahotsav Jagbhabapu no Madh Varsoda State Mansa
Shree Jogani Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Jagbhabapu no Madh, Varsoda State, Mansa, Gandhinagar,