મહેસાણા જિલ્લાના દવાડા ગામ ખાતે ક્ષત્રિય વીર શ્રી સંગ્રામસિંહ દાદાભાનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી સંગ્રામસિંહ દાદા ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આસો સુદ પાંચમનો અહીંયા રૂડો મહિમા છે, જ્યાં મંદિર ખાતે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ દાદાના દિવ્ય દર્શન સહિત બપોરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ, ત્યારબાદ દાદાની સાંજે પલ્લી ભરાય છે અને રાત્રે ભવ્ય રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષ ઉલ્લાસ સાથે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાશે.

મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી જીતુભા ઝાલા તથા વિજયસિંહ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Sangramsinh Dadabha Mandir Navapura Arranged Bhavya Mahotsav on occasion of Aaso Sud Pancham 19.10.2023

Shree Sangramsinh Dadabha Mandir, Davada, Bhavya Mahotsav, Aaso Sud Pancham l, 19.10.2023, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed