ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સ્માર્ટ વિલેજ રામનગર ખાતે દર વર્ષે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે, તે જ રીતે આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે,જેના ભાગરૂપે અહીંયા નવરાત્રીના નવે નવ દિવસ અલગ અલગ ઓરકેસ્ટ્રા પાર્ટી તથા ગુજરાતના નામી અનામી કલાકારો દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈને માતાજીને શક્તિ અને આરાધના રૂપે ગરબાનો લ્હાવો લેય છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી ગાંડાભાઈ પટેલ તથા શ્રી સતિષભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Navratri Garba Mahotsav 2023 Ramnagar Kalol Gandhinagar
Navratri Garba Mahotsav 2023, Navratri, Ramnagar, Kalol, Gandhinagar, Smart Village Ramangar,