અમદાવાદમાં મોટેરા વિસ્તારમાં શ્રી દેવવંશી માલવી લુહાર સમાજ સંચાલિત શ્રી રણછોડ ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિરના દિવ્ય સાનિધ્યમાં આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અહીંયા ભોજન પ્રસાદ સહિત ભવ્ય ભક્તિ સંધ્યા નું આયોજન કરાયું હતું, ત્યારબાદ રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી પ્રમુખશ્રી મુકેશભાઈ ગેહલોત દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Devvanshi Luhar Samaj Motera Ahmedabad Arranged Janmashtami Mahotsav 2023 At Shree Ranchhod Bhagvan Mandir Motera
Shree Devvanshi Luhar Samaj, Motera, Ahmedabad, Janmashtami Mahotsav, Janmashtami, 2023, Shree Ranchhod Bhagvan Mandir, Motera,