અમદાવાદના નારણપુરા વિસ્તારમા આશિષ એપાર્ટમેન્ટમાં આવેલ શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશની ઓફિસ ખાતે અનેકવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ સર્વ જ્ઞાતિ માટે નિશુલ્ક રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા સિનિયર ડોક્ટર્સ દ્વારા અલગ અલગ રોગોનુ નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ જોડાયા હતા, જેમા સામાજિક તથા રાજકીય આગેવાનો સહિત સંસ્થાના ટ્રસ્ટીઓ જોડાયા હતા.

 કાર્યક્રમની સંપૂર્ણ વિગત માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી માનનીય નરહરિભાઈ અમીન, ભામાશા દાતાશ્રી બાબુભાઈ પટેલ તથા ટ્રસ્ટીશ્રી ડૉ. જીતેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી હતી.

 જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Patidar Parivar Trust Lavkush Arranged Rog Nidan Camp for Free of Cost for All at Naranpura Office Ahmedabad

Shree Patidar Parivar Trust Lavkush, Rog Nidan Camp, Naranpura, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed