આજરોજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામ ખાતે યુવા ક્ષત્રિય સેના મહેસાણાના ઉપપ્રમુખ શ્રી વિરમજી સોમાજી ઠાકોર તથા સમસ્ત ભાટસર ગામજનો દ્વારા ધોરણ 10 તથા 12માં ઉત્તીર્ણ થયેલા સમસ્ત ગામના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં દરેક ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ શ્રી અભિજીતસિંહ બારડ સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષશ્રી અભિજીતસિંહ બારડ તથા યુવા ક્ષત્રિય સેના મહેસાણાના ઉપપ્રમુખશ્રી વિરમજી સોમાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Viramji Thakor Bhatsar Arranged Vidhyarthi Sanman Samaroh at Bhatsar Chanasma 11.07.2023
Shree Viramji Thakor Bhatsar, Vidhyarthi Sanman Samaroh, Bhatsar, Chanasma, 11.07.2023, YKSG, Yuva Kshatriya Sena, Gujarat, Patan, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed