આજરોજ તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે શ્રી ભુપતસિંહ તથા શ્રી કનુસિંહ પરમાર સરપંચ પરિવાર દ્વારા ત્રિભેટ કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં તેમના પિતાશ્રી તથા પૂર્વ સરપંચ શ્રી સ્વ. કેશાજી જુગાજી પરમારના સ્મરણાર્થે ડભોડા ગામના મુખ્ય પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત તથા ડભોડા થી લવારપુર જવાના રોડનું ખાતમુહૂર્ત અને તેમના વ્યવસાય કે. કે. કોર્પોરેશનની ઓફિસના ઉદ્ઘાટન સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આજરોજ રાત્રિના ભવ્ય લોક ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ નામી અને અનામી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરા ની રંગત જમાવવામાં આવશે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી લલિતસિંહજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Bhupatsinh Parmar Sarpanch Parivar Dabhoda Arranged Tribhet Program on 24.06.2023
Shree Bhupatsinh Parmar, Sarpanch Parivar, Dabhoda, Tribhet Program, 24.06.2023, Sv. keshaji Jugaji Parmar, Ex Sarpanch, Sarpanch Dabhoda,