Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કડી : પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના ૬૮મા જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર તથા રજતતુલા વિધિનુ ભવ્ય આયોજન - online gujarat news

મહેસાણા જિલ્લાના કડી શહેરના એપીએમસી માર્કેટ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના ૬૮મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર કડી શહેર તથા કડી તાલુકામાં અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ટાઉનહોલ ખાતે મહા રક્તદાન શિબિર તથા એપીએમસી માર્કેટ ખાતે એમના શુભેચ્છકો દ્વારા શ્રી નીતિનભાઈ પટેલ સાહેબની રજતતુલા વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જ્યાં વિધવા બહેનોને રાશનકિટ તથા આંગણવાડીના બાળકોને શિક્ષણ કીટ તથા સ્કૂલ બેગ અને પાણી બોટલ નું વિતરણ કરવામાં આવ્યું હતુ, તથા દિવ્યાંગ બાળકોને પણ બેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી. આર. પટેલ સાહેબ સહિત ધારાસભ્યો અને સામાજિક તથા રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત કડી શહેરના ભાજપના પ્રમુખ શ્રી જશવંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં કડી નગરપાલિકાના ચેરમેન શ્રી નીતિનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Maha Raktdaan Shibir and Rajattula Vidhi of Ex. Chief Minister Shri Nitin Bhai Patel on 68th Birthday of Shri Nitinbhai Patel at Kadi Mehsana
Maha Raktdaan Shibir, Rajattula Vidhi, Ex. Chief Minister Shri Nitin Bhai Patel, 68th Birthday of Shri Nitinbhai Patel, Kadi, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *