અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મારક ખાતે દ્વારા વિવિધ ક્ષેત્રે યશસ્વી પાટીદારોના પુસ્તક વીમોચન તથા તેમના ભવ્ય સન્માન સમારોહનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં વિવિધ ક્ષેત્ર યશસ્વી પાટીદારો નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ તથા તેમના સન્માન તમારું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ સહિત રાજકીય તથા સામાજિક પાટીદાર અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ડૉ. જીતુભાઈ પટેલ તથા રાજ્યસભાના સંસદ શ્રી નરહરી અમિન સાહેબ અને શ્રી આર. એસ. પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Patidar Parivar Trust Lavkush Arranged Pustak Vimochan of Vividh Kshetre Yashasvi Patidaro at Sardar Patel Smarak Shahibaug Ahmedabad on 07.05.2023
Shree Patidar Parivar Trust Lavkush, Pustak Vimochan, Vividh Kshetre Yashasvi Patidaro, Sardar Patel Smarak, Shahibaug, Ahmedabad, 07.05.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed