ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રકનપુર ગામ ખાતે ખૂબ જ સુંદર અને ભવ્ય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રીદિવસિય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય યજ્ઞ પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય કાર્યક્રમ 5 થી 7 મે દરમિયાન યોજાશે જેમાં જલયાત્રા, શોભાયાત્રા તથા રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, તથા અંતિમ દિવસે દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમ ની વિગત ગામના શ્રી પંકજભાઈ પટેલ તથા શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
BAPS Swaminarayan Mandir Rakanpur Murti Pran Pratishtha Mahotsav 2023
BAPS Swaminarayan Mandir, Rakanpur, Murti Pran Pratishtha Mahotsav, 2023, Kalol, Gandhinagar,