આજરોજ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ રણછોડ નગર સોસાયટી વિભાગ ૨ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી અશ્વિન મહારાજ તથા સંત શ્રી હંસાબા અને સદગુરુ સેવક પરિવાર દ્વારા ક્રાંતિકારી સંત શ્રી પરમ પૂજ્ય જયદેવ બાપા ની ત્રીજી વાર્ષિક નિર્વાણતિથી નિમિત્તે ભોજન ભજન સત્સંગ અને સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પૂજ્ય અશ્વિન મહારાજ તથા સેવક પરિવાર દ્વારા આપવામાં આવી હતી.

Param Pujya Sant Shree Ashwin Maharaj Chandlodiya Ahmedabad Arranged 3rd Death Anniversary of Parampujya Shree Jaydevbapa on 05.05.2023

Param Pujya Sant Shree Ashwin Maharaj, Chandlodiya, Ahmedabad, 3rd Death Anniversary, Parampujya Shree Jaydevbapa, Nirvan Tithi, 05.05.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed