તાલુકા જિલ્લા મહેસાણાના ભાકડીયા ગામ ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનું ખૂબ જ સુંદર ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના આજે તૃતીય દિવસે શ્રી બ્રહ્માણી માતાજીની સાથો સાથ શ્રી ક્ષેમકલ્યાણી માતાજી તથા શ્રી ગોગા મહારાજની દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદીવસીય કાર્યક્રમ ૧ થી ૩ મે દરમિયાન યોજાયો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભવ્ય શોભાયાત્રા, રાસ ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રાહુલસિંહ સોલંકી તથા યજ્ઞના આચાર્ય શ્રી રામભગત પાઠક દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Brahmani Mataji Mandir Murti Pran Pratishtha Mahotsav Bhakadiya Mehsana
Shree Brahmani Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, Bhakadiya, Mehsana, Shree KshemKalyani Mataji, Shree Goga Maharaj,