અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શ્રી રાજસ્થાન જૈન મિત્ર પરિષદ દ્વારા દર વર્ષે ચૈત્ર સુધી તેરસના દિવ્ય દિવસે ભવ્ય મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે, એ રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સમગ્ર સમાજજનોને ઘરે ઘરે જઈને લડડું વિતરણ કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ સાંજે ભવ્ય ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં દાદા ના ભક્તોએ ઉમટી પડી ને ભગવાન શ્રી મહાવીર દાદાના ગુણલા ગાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી અમિત શ્રીશ્રીવાલ, શ્રી વિકાસ જૈન તથા શ્રી નરેશ સાલેચાજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Rajasthan Jain Mitra Parishad Shahibaug Ahmedabad Celebrated Mahavir Janma Kalyanak Mahotsav 2023
Rajasthan Jain MitraRajasthan Jain Mitra Parishad Shahibaug Ahmedabad Celebrated Mahavir Janma Kalyanak Mahotsav 2023 Parishad, Shahibaug, Mahavir Janma Kalyanak Mahotsav, 2023,