અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના એણાસણ ગામ ખાતે ખેતરમાં શ્રી મસાણી મેલડી માતાજીનું સુંદર મઢ આવેલું છે જેને જેન્તીભાઈ ના ઓરતાની મસાણી મેલડી તરીકે ઓળખવામાં આવે છે, જે મઢ ના દિવ્ય સાનિધ્યમા આજરોજ પંચાલ પરિવાર દ્વારા ભવ્ય નવચંડી યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે, જેના ભાગરૂપે અહીંયા ભવ્ય શોભાયાત્રા તથા સમગ્ર ભક્તોના ભોજન પ્રસાદ અને માતાજીની શક્તિ અને ભક્તિરૂપી રમેલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહીત ખુબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાશે.
આજરોજ શોભાયાત્રામાં પરમ પૂજ્ય શ્રી વીણામાસીએ હાજર રહીને સૌ દર્શનાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.
સમગ્ર કાર્યક્રમની માહિતી માતાજીના સેવક શ્રી અનિલભાઈ પંચાલ ભુવાજી શ્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાશે.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Panchal Parivar Arranged Navchandi Yagn And Bhavya Shobhayatra At Shree Masani Meldi Mataji Madh Enasan Daskroi
Panchal Parivar, Navchandi Yagn, Bhavya Shobhayatra, Shree Masani Meldi Mataji Madh, Enasa, Daskroi, Masani Meldi, Anil Panchal,