મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વાધરોડા ગામ ખાતે ભુંડિયા પરિવાર દ્વારા શ્રી શક્તિ માતાજી નું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે અહીંયા શ્રી શક્તિ માતાજી, શ્રી સેંધુર માતાજી તથા શ્રી બ્રહ્માણી માતાજી અને શ્રી ગોગા મહારાજની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, કાર્યક્રમમાં સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેલિકોપ્ટરથી માતાજીના મંદિર ઉપર તથા શોભાયાત્રા ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત માતાજીના સેવક શ્રી મોહનભાઈ ભરવાડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Bhundiya Parivar Vadhroda Arranged Shree Shakti Mataji Mandir Pran Pratishtha Mahotsav 23.03.2023

Bhundiya Parivar Vadhroda, Vadhroda, Kadi, Mehsana, Shree Shakti Mataji Mandir, Pran Pratishtha Mahotsav, 23.03.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *