ગાંધીનગર જિલ્લાના ઇન્દ્રોડા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 8 થી 10 માર્ચ દરમિયાન યોજાયો હતો, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં શોભાયાત્રા, યજ્ઞ પૂજન તથા દિવ્ય મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા આજરોજ અંતિમ દિવસે કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ભીખાજી ભગત, ભુવાજી શ્રી બળદેવભાઈ દેસાઈ, શ્રી અશોકજી મકવાણા તથા શ્રી હસમુખજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Mandir Pran Pratishtha Mahotsav Indroda Gandhinagar
Shree Ramdevpir Mandir, Pran Pratishtha Mahotsav, Indroda, Gandhinagar,