આજરોજ ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૨૫માં રજત જયંતિ સમૂહ લગ્ન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 40 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે ગણેશ સ્થાપના બાદ જાન આગમન અને લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ મહેમાન તથા દાતાશ્રીઓના સત્કાર સમારંભ પછી દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી જેમાં સામાજિક તથા રાજકીય અગ્રણીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સામાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત મહામંત્રી શ્રી ભરતસિંહ બિહોલા તથા શ્રી વિક્રમસિંહ ગોહેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Gandhinagar Jila Rajput Samaj Seva Trust arranged 25th Rajat Jayanti Samuh Lagna Samaroh
Shree Gandhinagar Jilla Rajput Samaj Seva Trust, Gandhinagar, Kolavada, 25th, Rajat Jayanti, Samuh Lagna Samaroh,