તાલુકા જિલ્લા ગાંધીનગરના મગોડી ગામ ખાતે સુંદર શ્રી મહાકાળીધામ આવેલું છે, માતાજીના દિવ્ય સાનિધ્યમાં મહાકાળી યુવક મંડળ દ્વારા ભવ્ય ઠાકોર સમાજના છઠ્ઠા સમુહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 77 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તથા સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી જેસંગભાઈ ઠાકોર તથા શ્રી રતન સિંહ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Mahakali Yuvak Mandal Magodi Gandhinagar Arranged 6th Samuh Lagnotsav of Thakor Samaj 23.02.2023
Mahakali Yuvak Mandal, Magodi, Gandhinagar, 6th Samuh Lagnotsav, Thakor Samaj, 23.02.2023,