તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા બુટાકીયા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ, શ્રી બાલા બહુચર માતાજી તથા શ્રી સોમનાથ મહાદેવજીનુ ત્રિમંદીર નિર્માણ પામ્યુ છે, જેના દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી ભવ્ય શોભાયાત્રા સાથે પ્રારંભ થયો હતો, જેમા ખૂબ જ મોટી સંખ્યામાં બાઈક ભક્તો સહિત ગ્રામજનો જોડાયા હતા.
આ ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા સહિત યજ્ઞ પૂજન તથા દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી શ્રી હિતેશભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevji Maharaj, Bala Bahuchar & Somnath Mahadev Pran Pratishtha Mahotsav Butakiya Dabhoda Gandhinagar

Shree Ramdevji Maharaj, Bala Bahuchar, Somnath Mahadev, Pran Pratishtha Mahotsav, Butakiya, Dabhoda, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *