અમદાવાદના નરોડા દહેગામ રોડ ઉપર આવેલી વિમલ પાર્ક સોસાયટી ખાતે શ્રી રમેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ પરિવાર બહિયલવાળા દ્વારા ભવ્યાતિભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ 19 જાન્યુઆરી 2023 થી પ્રારંભ થઈને 26 જાન્યુઆરી 2023 ના રોજ વિરામ પામશે, જેમાં અનેકવિધ કથા અનુરૂપ પ્રસંગો તથા ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય રંગત જમાવવામાં આવશે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ભાવિક ભક્તો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાશે.
કથાના વક્તા પરમ પૂજ્ય શ્રી ગીતાસાગર મહારાજ દ્વારા સમગ્ર કથા દરમિયાન કથાનું રસપાન કરવામાં આવશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી રમેશભાઈ પ્રજાપતિ તથા શ્રી જીગ્નેશભાઈ પ્રજાપતી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Rameshbhai Somabhai Prajapati Parivar Arranged Shreemad Bhagvat Katha at Vimal Park Society Naroda Dehgam Road Naroda Ahmedabad
Shree Rameshbhai Somabhai Prajapati, Shreemad Bhagvat Katha, Vimal Park Society, Naroda Dehgam Road, Naroda, Ahmedabad, Bahiyal, Geetasagar Maharaj,