ખેડા જિલ્લાના કઠલાલ શહેરમાં ઉમા ભવન ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ 4 જાન્યુઆરી 2023 થી શરૂઆત પામીને 10 જાન્યુઆરી 2023 ના રોજ વિરામ પામશે, જેમાં આજરોજ તૃતીય દિવસે નરસિંહ અવતાર તથા વામન અવતારના પ્રસંગોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા તથા સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી પુરુષોત્તમભાઈ પોકાર તથા ધર્મ સંદેશ પરમ પૂજ્ય કુમારી દિપાલી દીદી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kutch Kadva Patidar Sanatan Samaj Kathlal Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn 2023


Shree Kutch Kadva Patidar Sanatan Samaj, Kathlal, Kheda, Shreemad Bhagvat Saptah Gyanyagn, 2023, Dipali Didi,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *