ગાંધીનગરના વાસણ ગામ ખાતે શ્રી વૈજનાથ મહાદેવજીના દિવ્ય સાનિધ્યમાં શ્રી છોતેર ગોળ દરજી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા 32 માં ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 13 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કાર્યક્રમમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી ત્યારબાદ સરકાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી અશોકભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Chhoter Gol Darji Gyai Samaj Trust Arranged 32nd Vibrant Samuh Lagnotsav 11.12.2022


Shree Chhoter Gol Darji Gyai Samaj Trust, 32nd, Vibrant Samuh Lagnotsav, 11.12.2022, Samuh Lagan,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *