આજરોજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ગડદાલાટ ગામ ખાતે શ્રી જયંતીભાઈ ભીમજીભાઇ ભોજાણી પરિવાર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણ ગુરુ ગૌ કથાનુ આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ 9 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાશે, જેમાં આજે પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરમ પૂજ્ય ગૌભક્ત તથા કથાના વક્તા શ્રી કાલિદાસજી બાપુ તથા શ્રી રામ મંદિર સુંદરપુરાના મહંત શ્રી કેશવદાસજી બાપુ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jayantibhai Bhimjibhai Bhojani Parivar Gaddalat Kapadvanj Arranged Shiv Maha Puran Guru Gau Katha December 2022


Shree Jayantibhai Bhimjibhai Bhojani Parivar, Gadadalat, Kapadvanj, Shiv Maha Puran Guru Gau Katha, December 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed