તાલુકા જિલ્લા ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આમજા રોડ પર શ્રી ગોગા મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં આજરોજ મેલડી માતાજીના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ગોગા મહારાજના 14માં પાટોત્સવ નિમિત્તે અહીંયા સુંદર શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગજરાજ ઉપર આ શોભાયાત્રા યોજાઈ રહી છે, જેમાં સમસ્ત ગ્રામજનો સાથે જોડાયા છે,
મંદિર તથા મંદિર ના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી વિક્રમજી ઠાકોર તથા સરપંચ શ્રી ઇન્દ્રવદનભાઈ પટેલ તથા માણસા કોંગ્રેસના ઉમેદવાર તથા પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુજી ઠાકોર દ્વારા આપવામા આવી હતી, જ્યાં માતાજીના સેવક શ્રી નવીનભાઈ પણ જોડાયા છે
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Panchmukhi Goga Maharaj Mandir Rupal Arranged Shree Meldi MatajiPran Pratishtha Mahotsav 29.11.2022


Shree Panchmukhi Goga Maharaj Mandir Rupal, Rupal, Gandhinagar, Shree Meldi Mataji, Pran Pratishtha Mahotsav, 29.11.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *