અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પરઢોલ ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જેને પુંજીબાના ટહુકાની મેલડી માતાજી તરીકે ઓળખવામાં આવે છે, અહીંયા શ્રી મેલડી માતાજીની સાથોસાથ શ્રી જહુ માતાજી તથા શ્રી વિહત માતાજી અને વીર મહારાજ પણ બિરાજમાન છે, મંદિર દ્વારા દર વર્ષે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ પાંચમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા બપોરે હવન પૂજન તથા રાત્રિના રોહિત ઠાકોરના ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત ગ્રામજનો ઉત્સાહ સાથે જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી બાબરજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Punjiba na Tahuka ni Meldi Mataji Vihat mataji Jahu mataji mandir Arranged fifth patotsav Pardhol Daskroi


Shree Punjiba na Tahuka ni Meldi Mataji, Vihat mataji Jahu mataji mandir Arranged fifth patotsav Pardhol Daskroi

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed