અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ચવલજ ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે અહીંયા ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે અંતિમ દિવસે અહીંયા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં જય બાબારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 13 યુગલે અહીંયા પ્રભુતામાં પગલાં માટે હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી દિનેશ સિંહ ઝાલા તથા રામદેવપીર મંદિર રણુજાના વંશજ શ્રી હનુમાનસિંહ તંવર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Jay BabaRi Charitable Trust Chavlaj arranged samuh lagnotsav 2022 at ramdevpir Mandir chavlaj daskroi


Jay BabaRi Charitable Trust, Chavlaj, Samuh lagnotsav, 2022, ramdevpir Mandir chavlaj, daskroi, Chavlaj,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *