અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ચવલજ ગામ ખાતેથી રામદેવપીર મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે ભવ્યથી ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય પાટોત્સવનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાત્રિના ભવ્ય 52 જ્યોત ના દિવ્ય પાઠ તથા લોક ડાયરા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી દિનેશસિંહ કાળુસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી, જ્યાં રામદેવપીર રણુજાના વંશજ શ્રી હનુમાનસિંહ તંવર તથા દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
જૂઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Mandir Chavlaj Daskroi Celebrated Patotsav 2022
Shree Ramdevpir Mandir Chavlaj, Chavlaj, Daskroi, Patotsav, 2022, Lokdayro,