Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ઊંઝા : વરવાડા ગામના ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્યથી ભવ્ય શતાબ્દી મહોત્સવ 2022 - online gujarat news

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના વરવાડા ગામ ખાતે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજીનું સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરના 100 વર્ષ પૂર્ણ થતા ગામના સમસ્ત પાટીદાર સમાજ તથા શ્રી ચામુંડા માતાજી સંસ્થાન દ્વારા ભવ્ય અને દિવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે મહોત્સવ 30 ઓક્ટોબર 2022 થી શરૂઆત થઈને 1 નવેમ્બર સુધી યોજાયો હતો, જેમાં શતચંડી મહાયજ્ઞ તથા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર પંથકના લોકો જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના વડીલ શ્રી મણીલાલભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ પટેલ, શ્રી પાર્થભાઈ પટેલ, શ્રી રમણભાઈ પટેલ તથા યજ્ઞઆચાર્યા શ્રી મધુસુદન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Chamunda Mataji Sansthan and Samast Patidar Brothers Arranged Shatabdi Mahotsav at Shree Chamunda Mataji Varvada


Shree Chamunda Mataji Sansthan, Varvada, Unjha, Mehaana, samast Patidar Brothers, Shatabdi Mahotsav, Shree Chamunda Mataji Varvada,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *