ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામ ખાતે શ્રી ઉમા બહુચર દેવસ્થાનના નિર્માણના લાભાર્થે ભવ્યથી ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર દ્વારા ભવ્ય લોકડાયરા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા, સંસ્થા દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે, જેની સંપૂર્ણ વિગત ગામના શ્રી સંજયભાઈ પટેલ તથા માણસાના ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Lokdayro of Shree Mayabhai Ahir for Shree Uma Bahuchar Devsthan Paliyad 27.10.2022