તાલુકા જિલ્લા મહેસાણાના અંબાસણ ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે કાળીચૌદશનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં માતાજીના ભવ્ય ફૂલોના રાસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક ગાયક રિદ્ધિ વ્યાસ દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી હરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Mahakali Mandir Ambasan arranged Kali chaudas Mahotsav
Shri Mahakali Mandir, Ambasan, Mehsana, Kali chaudas Mahotsav,