તાલુકા જિલ્લા મહેસાણાના લાંગણજ ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી બુટ ભવાની માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે કાળીચૌદશનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં માતાજીના ભવ્ય ફૂલોના રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ભુમી પટેલ, શ્રી સુધીરભાઈ પટેલ તથા શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri ButBhawani Mataji mandir Langhnaj Mehsana celebrated Kali chaudas Mahotsav


Shri ButBhawani Mataji mandir, Langhnaj, Mehsana, Kali chaudas Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *