મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં મલાઈ વિસ્તારમાં શ્રી મહાકાળી માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં શ્રી કનુભા પરિવાર દ્વારા મહાકાળી માતાજીના ભવ્ય અવસર નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સંતો મહંતો તથા ભુવાજીશ્રીઓ અને ભાવિક ભક્તોના ભવ્ય મેળાવળાનું આયોજન કરાયું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર વિસ્તારના ધર્મપ્રેમી લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી અભિજીતસિંહજી બારડ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં કાર્યક્રમના આયોજકશ્રી કનુભા પણ હાજર રહ્યા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree kanubha Parivar Unjha arranged Dharmik Ramel 19.10.2022


Shree kanubha Parivar Unjha, Unjha, Mehsana, dharmik, Ramel, 19.10.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *