મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ગામ ખાતે શ્રી નવયુવક માંડવી ચોક મંડળ દ્વારા છેલ્લા ૫૦ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવર્તતી મહોત્સવ ૨૦૨૨નુ સુંદર આયોજન કરવામા આવ્યુ છે, જેમા આજરોજ પાંચમા નોરતે ભવ્ય મહાઆરતી કર્યા બાદ સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી રતનસિંહજી વાઘેલા દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામા આખી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામા ગરબે ઘૂમ્યા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી કિરણસિંહજી તથા મહેન્દ્રસિંહજી અને શ્રી જયદીપસિંહ દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Navyuvak Mandavi Chowk Mandal Vasai Arranged bhavya Navratri mahotsav 2022


Shree Navyuvak Mandavi Chowk Mandal, Vasai, Vijapur, Mehsana, Navratri mahotsav, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed