તાલુકા જિલ્લા ગાંધીનગરના કુડાસણ ગામમાં શ્રી બ્રહ્માણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, આમતો આ મંદિર વર્ષો પુરાણુ છે પણ આ મંદિર નો જીર્ણોદ્ધાર 2016ની સાલમાં કરવામાં આવ્યો હતો, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, જેના ભાગરૂપે નવરાત્રીનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં પાંચમાં નોરતે સુપર સ્ટાર શ્રી વિક્રમભાઈ ઠાકોર દ્વારા ભવ્ય રાસગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગરબાના તાલે ઝુમી ઉઠ્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી સંદીપભાઈ, શ્રી હિરેનભાઈ તથા સુપરસ્ટાર શ્રી વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી, જ્યાં ગામના અગ્રણી શ્રી રમેશજી ઠાકોર પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Brahmani yuvak Mandal Kudasan Gandhinagar arranged Navratri Mahotsav 2022
Shri Brahmani yuvak Mandal, Kudasan, Gandhinagar, Navratri Mahotsav, 2022, Shree Brahmani Mata Mandir Kudasan, Brahmani Kudasan,