ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સબાસપુર ગામ ખાતે શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે નવરાત્રીનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં નવેનવ દિવસ ખૂબ જ મોટા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરરોજ જુદા જુદા મોટા કલાકારો દ્વારા ભવ્ય ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાય છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ગમાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
તો આવો નવલી નવરાત્રિના પ્રથમ દિવસે કરીએ દર્શન સબાસપુર ગામના શ્રી જોગણી માતાજીના,
જુઓ સંપૂર્ણ એપિસોડ
Kalol Sabaspur Navratri Garba Mahotsav 2022
Kalol, Sabaspur, Gandhinagar, Sabaspur Navratri Garba Mahotsav, 2022,
Kalol Sabaspur Navratri Garba Mahotsav 2022
Kalol, Sabaspur, Gandhinagar, Sabaspur Navratri Garba Mahotsav, 2022,