આજરોજ અમદાવાદ શહેરના વટવા વોર્ડ વિસ્તારમાં તળાવ નજીકના ચોકને સ્વ. શ્રી પ્રવીણભાઈ છોટાભાઈ પટેલ ચોક તરીકે નામાભિધાન કરવામાં આવ્યું હતુ જેમા પૂર્વ ગૃહમંત્રી શ્રી તથા વટવાના ધારાસભ્ય શ્રી પ્રદિપસિંહજી જાડેજા, સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહીત સ્થાનિક કાઉન્સિલરો તથા રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ચોકનુ તકતી સ્વરૂપે અનાવરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભવ્ય સભા યોજાઈ હતી જેમાં ખુબ જ મોટી સંખ્યામા સમગ્ર વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરિવારના શ્રી સત્યમભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Inauguration of Sv. Pravinbhai Chhotabhai Patel Chowk at Vatva Talav Vatva Ahmedabad
Inauguration of Sv. Pravinbhai Chhotabhai Patel Chowk, Late, Pravinbhai Chhotabhai Patel, Vatva, Ahmedabad,