ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામ ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ બાપાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે જ્યાં જલારામ બાપાની સાથોસાથ રાધે કૃષ્ણ તથા શ્રીરામ દરબાર અને અનેકવિધ દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા છે, મંદિર સંકુલમા વૃદ્ધાશ્રમ તથા આરોગ્ય કેન્દ્ર પણ આવેલ છે, ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, અત્યારે અહીંયા શ્રી રામચરિત માનસ કથાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ભાવિક ભક્તો કથા શ્રવણ હેતુ જોડાય છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત શ્રી રામચંદ્રભાઇ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી.
તો આવો દિવ્ય દર્શન કરીએ શ્રી જલારામ મંદિર નેનપુરના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jalaram Seva Trust Nenpur Arranged Shree Ramcharit Manas Katha at Shree Jalaram Mandir Nenpur Mahemdavad
Shree Jalaram Seva Trust Nenpur, Shree Ramcharit Manas Katha, Shree Jalaram Mandir, Nenpur, Mahemdavad, Kheda,