અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં કેનાલ નજીક શ્રી રામેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામેશ્વર મહાદેવજી ખૂબ જ દિવ્ય અને અલોકીક પ્રતિમામાં બિરાજમાન છે, સાથે સાથે અહીંયાં શ્રી હનુમાનજી તથા શનિદેવ મહારાજ પણ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે શ્રાવણ મહિનાનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં બરફના શિવલિંગ તથા શ્રાવણ વદ અમાસના રોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી પ્રહલાદભાઈ પંચાલ તથા શરણમ ફાઉન્ડેશનના શ્રી પલકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Rameshwar Mahadev Mandir Ghodasar Arranged Bhavya Bbandaro on Shravan Vad Amas 270822
Shree Rameshwar Mahadev Mandir Ghodasar, Ghodasar, Bhavya Bbandaro, Shravan Vad Amas, 270822,