સમસ્ત વિશ્વમા પરિભ્રમણ કરી રહેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો દિવ્યરથ આજરોજ ખેડા જિલ્લાના કપડવંજ શહેર મુકામે આવ્યો હતો, જે રથના ભવ્યાતિભવ્ય સ્વાગત અર્થે સોનીપુરા ગામ થી કપડવંજ શહેર સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ શહેરના ટાઉનહોલ થી શ્રી ઉમિયા માતાજી મંદિર સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના તથા રથના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.


આજરોજ દરેક ભાવિક ભક્તોના મહાપ્રસાદનું તથા રાત્રીના ભવ્ય રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ વિગત શ્રી દશરથભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast kadva Patidar Samaj kapadvanj honoured Divya Rath of Shri Vishwa Umiya foundation

Samast kadva Patidar Samaj kapadvanj, Kapadvanj, Kheda, Divya Rath, Shri Vishwa Umiya foundation,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed