કડી : ડરણ ગામના સમસ્ત ખટાણા પરિવાર દ્વારા રબારી વસાહત ખાતે યોજાયો શ્રી સેમોજમા, શ્રી સેંધણી મા શ્રી મેલડીમાં તથા શ્રી સિકોતર માનો ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડરણ ગામ ખાતે સમસ્ત ખટાણા પરિવાર દ્વારા રબારી વસાહત માં શ્રી સેમોજ માતાજી નો ખૂબ જ…