નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઇન ગુજરાત ન્યુઝ મા હું છુ રિપોર્ટર કૌશિક, ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગવાડા ગામ ખાતે, જ્યાં અહીંયા તપોધન વાસ ખાતે શ્રી મહાકાલી માતાજી તથા શ્રી મેલડી માતાજી નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, માતાજીના સેવક શ્રી સત્યેન્દ્રભાઈ દવે દ્વારા અહીંયા આજરોજ ભવ્યાતિભવ્ય નવચંડી યજ્ઞ તથા તથા માઈ ભક્ત શ્રી વિનોદકુમાર મહારાજનુ ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી અશ્વિનભાઈ દવે તથા આશીર્વચન શ્રી વિનોદકુમાર મહારાજ દ્વારા આપવામાં આવ્યા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Mahakali Mandir Tapodhan Vaas Gavada Arranged Navchandi Yagn on 18.05.2022


Shree Mahakali Mandir, Tapodhan Vaas, Gavada, Vijapur, Mehsana, Navchandi Yagn, 18.05.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *