અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નવાપુરા ગામ ખાતે દરબાર ડેલીમાં શ્રી શક્તિ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી શક્તિ માતાજી ની સાથો સાથ શ્રી આશાપુરા માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે એમ શ્રી ઉપેન્દ્રસિંહ ચૌહાણની મનોકામના પૂર્ણ થતાં અહીં બે દિવસના ખૂબ જ સુંદર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે રાસ-ગરબા તથા દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન અને રાત્રીના શ્રી મોટણ ની મેલડી માતાજી મંદિરના પરમ પૂજ્ય ભુવાજી શ્રી કનુભાઈ ના સાનિધ્યમાં ભવ્ય રમેલનું આયોજન કરાયુ છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ને નિમંત્રણ આપવામાં આવ્યું છે અને સમસ્ત ગ્રામજનો સહીત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ઘનશ્યામસિંહજી ચૌહાણ તથા શ્રી ઉપેન્દ્રસિંહજી ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Upendrasinh Chauhan Navapura Sanand Arranged Navchandi Mahayagn at Shree Shakti Mataji Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed