અમદાવાદ માધુપુરા ગામ ખાતે ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે ગ્રહશાંતિ બાદ જાણ આગમન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લગ્ન વિધિ કરીને, મહેમાનોના સત્કાર સમારંભ બાદ દીકરીઓની વિદાય સુંદર કરિયાવર ભેટ આપીને કરવામાં આવી હતી, જેમાં સમસ્ત સમાજ બંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત સાથે સંસ્થાના શ્રી ભરતભાઇ ડાભી તથા દ્વારા આપવામાં આવી હતી જ્યાં સામાજિક અગ્રણી શ્રી સાગરભાઇ ઠાકોર હાજર રહ્યા હતા
જુઓ સંપૂર્ણ એપિસોડ
Madhupura Gaam Arranged 1st Thakor Samaj Samuh Lagnotsav 01.05.2022