ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જાલીયામઠ ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજ ની સાથેસાથે શ્રી બ્રહ્માણી માતાજીનુ પણ મંદિર આવેલું છે, અહીંયા પૂજ્ય શ્રી મથુરદાસ મહારાજની જીવંત સમાધિ પણ આવેલી છે, મંદિરના પાટોત્સવ તિથી તથા શ્રી કેશવદાસ દાસ બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા ભવ્યાતિભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સંતો ના સામૈયા તથા સંતો ના સન્માન સમારોહ તથા પાટોત્સવ નિમિત્તે ભવ્ય રામદેવપીર પાઠનુ આયોજન કરવામા આવેલ છે, જેમાં સર્વે સમાજના ભાઇઓ-બહેનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ, શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ તથા શ્રી કાંતિભાઇ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Jaliyamath Celebrated Patotsav & Bhandaro on Punyatithi of Shree Keshavdas Bapu

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed