અમદાવાદ શહેરના બોપલ ગામમા સમસ્ત બોપલ ગામ ક્ષત્રિય ઠાકોર પરિવાર દ્વારા શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૧૯ થી ૨૧ એપ્રિલ દરમિયાન યોજાઇ રહ્યો છે, જેમાં પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા તથા રાત્રીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખ્યાતનામ કલાકાર એવા શ્રી દેવાયત ખાવડ તથા શ્રી કાજલ મહેરીયા દ્વારા ભવ્ય લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વિપુલભાઈ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી, જ્યાં ગામના સરપંચશ્રી દિનેશભાઈ ડાભી સહિત રામદેવજી મહારાજના સેવકગણો હાજર રહ્યા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Pran Pratishtha Mahotsav Bopal Ahmedabad


Shree Ramdevpir Mandir, Pran Pratishtha Mahotsav, Bopal, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *