ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગામ ખાતે સ્વ. શ્રી હીરાબેન માધવલાલ પટેલ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભવ્યાતિભવ્ય લોકડાયરો તથા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રથમ દિવસે ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિંજલબેન દવે તથા ગીતાબેન રબારી અને દ્વિતીય દિવસે હેમંતભાઈ ચૌહાણ તથા દિવ્ય ચૌધરી દ્વારા ભવ્ય લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા પૂજ્ય હીરાબેનના જીવન ચરિત્ર વિશેની સંપૂર્ણ માહિતી સ્વ. હીરાબેન ના સુપુત્ર શ્રી રસિકભાઈ ભગત, એમના દિયર શ્રી બાબુભાઈ તથા ભાણેજ થી પંકજભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Patel Parivar Veda Arranged Bhavya Lok Dayro on 1st Death Anniversary of Sv. Hiraben Madhavlal Patel
Patel Parivar Veda, Veda, Kalol, Gandhinagar, Bhavya Lok Dayro, 1st Death Anniversary, Hiraben Madhavlal Patel,