ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામમાં રાવળ વાસ ખાતે શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજ રોજ યોજાયો હતો, જેમાં આજે હવન પૂજન તથા ફોટો પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સર્વે ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ડાહ્યાભાઈ રામાભાઇ રાવળ તથા શ્રી ડાહ્યાભાઈ મગનભાઈ રાવળ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

https://youtu.be/k53DWzDriZs
Shree ChaMunda mataji Mandir Pran Pratishtha Mahotsav Parsa Mansa

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *