તાલુકા જિલ્લા મહેસાણાના ગોજારીયા ગામ ખાતે ઐતિહાસિક અને પ્રાચીન એવું જુના મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, જ્યાં કહેવાય છે કે માતાજી એક હજાર વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર સુદ તેરસનો અહીંયા અનેરો મહિમા હોય છે, જ્યાં દર વર્ષે અહીંયા ભવ્યાતિભવ્ય નવચંડી યજ્ઞા તથા સાંજના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાય છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જગદીશભાઈ પટેલ તથા શ્રી નટવરભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Juna Mahakali Mandir Gojariya Arranged 24th Navchandi mahayagn 14.04.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed