ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડા ગામ ખાતે શ્રી નારસંગાવીર મહારાજ નુ ખૂબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, જ્યાં શ્રી નારસંગા વીર મહારાજ કહેવાય છે કે આઠસો વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે આજરોજ દાદા ના 50માં પાટોત્સવ એટલે કે રજત જ્યંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા, હવન પૂજન તથા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કિર્તીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Narsangaveer Maharaj Mandir Rancharda Arranged 50th Patotsav 10.04.2022
Shree Narsangaveer Maharaj Mandir

Rancharda, Rancharda, Kalol, Gandhinagar, 50th Patotsav, 10.04.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *